ધોરણ-૬ સા. વિ. પાઠ-૧૨ નકશો સમજીએ
(1) નકશાની રૂઢસંજ્ઞાઓના બંધ બેસતાં જોડકાં જોડો. (SS607-દિશાઓ, પ્રમાણમાપ તથા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરી પોતાની આસપાસના પ્રદેશનાં નકશાઓ સમજે અને દોરે.)ની પ્રશ્નોત્તરીની Game રમવા માટે
(2) નીચે આપેલી પ્રાકૃત્તિક અને સાંસ્કૃતિક વિગતોને તેના સાચા રંગસ્તર સાથે જોડો. (SS607-દિશાઓ, પ્રમાણમાપ તથા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરી પોતાની આસપાસના પ્રદેશનાં નકશાઓ સમજે અને દોરે.)ની પ્રશ્નોત્તરીની Game રમવા માટે
(3) ભારતના રાજ્યોને નકશામાં યોગ્ય જગ્યાએ દર્શાવો. (SS605-પૃથ્વીના ગોળા અને વિશ્વનાં નકશા પર અક્ષાંશ-રેખાંશ, ધ્રુવો, વૃત્તો, આવરણો, ભારતના પાડોશી દેશો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો વગેરે દર્શાવે.) ની પ્રશ્નોત્તરીની Game રમવા માટે
(4) પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશામાં વર્ગીકરણ કરો. (SS607-દિશાઓ, પ્રમાણમાપ તથા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરી પોતાની આસપાસના પ્રદેશનાં નકશાઓ સમજે અને દોરે.) ની પ્રશ્નોત્તરીની Game રમવા માટે