ધોરણ-૬ સા. વિ. પાઠ-૧૧ ભૂમિસ્વરૂપો
(1) નીચે આપેલા પર્વતો અને ઉચ્ચપ્રદેશોના ચિત્રો ઓળખી સાચા નામ સાથે જોડો. (SS606-ભારતના નકશામાં સ્થાન, સીમા, વિસ્તાર, પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, નદીઓ, રણપ્રદેશો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે.) ની પ્રશ્નોત્તરીની Game રમવા માટે
(2) નીચે આપેલા પર્વતોના નામનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. (SS606-ભારતના નકશામાં સ્થાન, સીમા, વિસ્તાર, પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, નદીઓ, રણપ્રદેશો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે.)ની પ્રશ્નોત્તરીની Game રમવા માટે
(3) નીચે આપેલા મેદાનોના નામ તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. (SS606-ભારતના નકશામાં સ્થાન, સીમા, વિસ્તાર, પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, નદીઓ, રણપ્રદેશો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે.) ની પ્રશ્નોત્તરીની Game રમવા માટે
(4) નીચે આપેલા સ્થાનો ભારતના નકશામાં રેખાંકિત કરો. (SS606-ભારતના નકશામાં સ્થાન, સીમા, વિસ્તાર, પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, નદીઓ, રણપ્રદેશો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે.) ની પ્રશ્નોત્તરીની Game રમવા માટે