ધોરણ-૬ ગુજરાતી (પલાશ) પાઠ-૧ પર્વત તારા
(૧) અક્ષરોને સાચા ક્રમમાં ગોઠવવાની Game રમવા માટે (G6.6.8- શબ્દભંડોળ સમૃદ્ધ કરવાની રમતો રમે.)
(૨) આપેલા વાક્યોનો નજીકનો અર્થ શોધવાની Game રમવા માટે (G6.3.4- ગદ્ય-પદ્ય, સૂચના અને પ્રશ્નોની સામગ્રીમાંથી સામગ્રીનું વિશ્લેષણ કરે.)
(૩) આપેલાં શબ્દોને તેના સાચાં અર્થની સાચી જોડી બનાવવાની Game રમવા માટે (G6.6.1- અપરિચિત શબ્દના અર્થની ધારણા કરે, શોધખોળ કરે અને તારવે.)