Type Here to Get Search Results !

ધોરણ-૬ ગણિત પ્રકરણ-૮ દશાંશ સંખ્યાઓ

ધોરણ-૬ ગણિત પ્રકરણ-૮ દશાંશ સંખ્યાઓ

ધોરણ-૬ ગણિત પ્રકરણ-૮ દશાંશ સંખ્યાઓ

(1) યોગ્ય વિકલ્પ પસંદ કરો. (M605.13- દશાંશ અપૂર્ણાંકોની સરખામણી કરે છે.) ની Game રમવા માટે

(2) નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે તે જણાવો. (M605.13- દશાંશ અપૂર્ણાંકોની સરખામણી કરે છે.) ની Game રમવા માટે

(3) દશાંશ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. (M605.13- દશાંશ અપૂર્ણાંકોની સરખામણી કરે છે.) ની Game રમવા માટે

(4) દશાંશ સંખ્યાઓને ઊતરતા ક્રમમાં ગોઠવો. (M605.13- દશાંશ અપૂર્ણાંકોની સરખામણી કરે છે.) ની Game રમવા માટે

(5) દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે ફેરવી જોડકાં જોડો. (M605- નાણાં, લંબાઈ, તાપમાન સંદર્ભે જુદી-જુદી પરિસ્થિતિમાં અપૂર્ણાંક તથા દશાંશ અપૂર્ણાંકનો ઉપયોગ કરે.) ની Game રમવા માટે

(6) દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે ફેરવી જોડકાં જોડો. (M605- નાણાં, લંબાઈ, તાપમાન સંદર્ભે જુદી-જુદી પરિસ્થિતિમાં અપૂર્ણાંક તથા દશાંશ અપૂર્ણાંકનો ઉપયોગ કરે.) ની Game રમવા માટે

(7) દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે ફેરવી જોડકાં જોડો. (M605- નાણાં, લંબાઈ, તાપમાન સંદર્ભે જુદી-જુદી પરિસ્થિતિમાં અપૂર્ણાંક તથા દશાંશ અપૂર્ણાંકનો ઉપયોગ કરે.) ની Game રમવા માટે

(8) દશાંશનો ઉપયોગ કરી કિમી સ્વરૂપે ફેરવી જોડકાં જોડો. (M605- નાણાં, લંબાઈ, તાપમાન સંદર્ભે જુદી-જુદી પરિસ્થિતિમાં અપૂર્ણાંક તથા દશાંશ અપૂર્ણાંકનો ઉપયોગ કરે.) ની Game રમવા માટે

(9) દશાંશનો ઉપયોગ કરી કિગ્રા સ્વરૂપે ફેરવી જોડકાં જોડો. (M605- નાણાં, લંબાઈ, તાપમાન સંદર્ભે જુદી-જુદી પરિસ્થિતિમાં અપૂર્ણાંક તથા દશાંશ અપૂર્ણાંકનો ઉપયોગ કરે.) ની Game રમવા માટે

(10) દશાંશ સંખ્યાઓના સરવાળા કરો. (M606.2- રોજિંદી પરિસ્થિતિમાં દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાના સરવાળા-બાદબાકી કરી સમસ્યા ઉકેલે.) ની Game રમવા માટે

(11) દશાંશ સંખ્યાઓના બાદબાકી કરો. (M606.2- રોજિંદી પરિસ્થિતિમાં દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાના સરવાળા-બાદબાકી કરી સમસ્યા ઉકેલે.) ની Game રમવા માટે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.