ધોરણ-૮ ગુજરાતી (દ્વિતીય સત્ર) એકમ-૧૩ શરુઆત કરીએ
(1) સાચો વિકલ્પ શોધો. (G812- સાંભળેલી કે વાંચેલી તથા પાઠ્યપુસ્તક અને અન્ય સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોના જવાબ લખે.) ની Game રમવા માટે
(2) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. (G809- આશરે 5000 જેટલા શબ્દો જાણે છે અને શબ્દકોશની મદદથી માન્ય જોડણીનો વ્યાવહારિક ઉપયોગ કરે છે.) ની Game રમવા માટે
(3) નીચે મુજબનો ભાવાર્થ દર્શાવતી કાવ્યપંક્તિઓ શોધો. (G801- વિવિધ સાહિત્ય સ્વરૂપો સાંભળે છે અને અભિવ્યક્ત કરે છે.) ની Game રમવા માટે