ધોરણ-૮ ગણિત એકમ-૭ રાશિઓની તુલના
(1) યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. (M809- નફો-ખોટ, વળતર, વેટ, ચક્રવૃદ્ધિ વ્યાજ વગેરેની ગણતરીમાં ટકાની સંકલ્પનાનો ઉપયોગ કરે.) ની Game રમવા માટે
(2) જોડકાં જોડો. (M809- નફો-ખોટ, વળતર, વેટ, ચક્રવૃદ્ધિ વ્યાજ વગેરેની ગણતરીમાં ટકાની સંકલ્પનાનો ઉપયોગ કરે.) ની Game રમવા માટે