ધોરણ-૬ ગણિત પ્રકરણ-૭ અપૂર્ણાંક સંખ્યાઓ
(1) છાયાંકિત કરેલ ભાગને અપૂર્ણાંકો સ્વરૂપે દર્શાવો. (M605.1- અપૂર્ણાંક સંખ્યાની સમજ દર્શાવે.) ની Game રમવા માટે
(2) સંખ્યારેખા પર દર્શાવેલ બિંદુને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. (M605.2- સંખ્યારેખા પર અપૂર્ણાંક સંખ્યાને દર્શાવે.) ની Game રમવા માટે
(3) શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંકમાં વર્ગીકૃત કરો. (M605.3- શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંક વિશે જાણે.) ની Game રમવા માટે
(4) સમઅપૂર્ણાંકોની જોડી બનાવો. (M605.4- આપેલ અપૂર્ણાંકના સમઅપૂર્ણાંક આપે.) ની Game રમવા માટે
(5) આપેલ અપૂર્ણાંકોને તેમનું સાચું અતિસંક્ષિપ્ત સ્વરૂપ શોધો. (M605.5- આપેલ અપૂર્ણાંકોને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવે.) ની Game રમવા માટે
(6) સમચ્છેદી અપૂર્ણાંકો અને વિષમચ્છેદી અપૂર્ણાંકો વર્ગીકૃત કરો. (M605.6- સમચ્છેદી અને વિષમચ્છેદી અપૂર્ણાંક વિશે જણાવે.) ની Game રમવા માટે
(7) આપેલ આકૃતિની સમચ્છેદી અપૂર્ણાંકોની સાચી જોડી બનાવો. (M605.6- સમચ્છેદી અને વિષમચ્છેદી અપૂર્ણાંક વિશે જણાવે.) ની Game રમવા માટે
(8) નીચે આપેલ દશાંશ અપૂર્ણાંકોમાં >, = કે < મૂકી ખાલી જગ્યા પૂરો. (M605.13- દશાંશ અપૂર્ણાંકોની સરખામણી કરે.) ની Game રમવા માટે
(9) દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાના સરવાળા-બાદબાકી કરો. (M606.2- રોજીંદી પરિસ્થિતિમાં દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાના સરવાળા-બાદબાકી કરી સમસ્યા ઉકેલે.) ની Game રમવા માટે
(10) અપૂર્ણાંકોને વર્ગીકૃત કરો. (M605.7- જુદા-જુદા અપૂર્ણાંકોની તુલના કરે.) ની Game રમવા માટે
(11) સંખ્યારેખા પર દર્શાવેલ બિંદુને દશાંશ સંખ્યા સ્વરૂપે દર્શાવો. (M605.11- દશાંશ સંખ્યાનું સંખ્પૂયારેખા પર નિરૂપણ કરે.) ની Game રમવા માટે