ધોરણ-૮ સંસ્કૃત (પ્રથમ સત્ર) પાઠ-૨ चित्रपदानि-2
(1) કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. (SN827- સંભાષણ માટે આવશ્યક વ્યવહારિક વ્યાકરણની લેખિત અભિવ્યક્તિ કરે છે.)ની Game રમવા માટે
(2) ઉદાહરણ પ્રમાણે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. (SN822- ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો તથા વાક્યો લખી શકે.) ની Game રમવા માટે
(3) યોગ્ય જોડકાં જોડો. (SN823 - સરળ ગુજરાતી શબ્દો અને વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરી શકે.) ની Game રમવા માટે
(4) નીચે આપેલ શબ્દોમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દોને જુદા પાડો. (SN827 - સંભાષણ માટે આવશ્યક લેખિત અભિવ્યક્તિ કરે.) ની Game રમવા માટે