ધોરણ-૬ થી ૮ ગુજરાતી વ્યવહારિક વ્યાકરણ શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવો.
(૧) લલાટ, ખેતર, દખણ, હિરલા, સરિતા - શબ્દોને ક્કાવારીના ક્રમમાં ગોઠવવાની Game રમવા માટે
(૨) જીવનમંત્ર, સ્વ-મૂલ્યાંકન, કિનારો, આરોગ્ય, મૂર્તિ, કર્તવ્ય, પ્રસંગ, દુષ્કાળ, યંત્ર - શબ્દોને ક્કાવારીના ક્રમમાં ગોઠવવાની Game રમવા માટે