ધોરણ-૭ સંસ્કૃત (પ્રથમ સત્ર) પાઠ-૫ चटक ! चटक !
(1) પક્ષીની સામે યોગ્ય રંગનાં જોડકાં જોડો. (SN7.11- સાદા અને જોડાક્ષર યુક્ત શબ્દો અને વાક્યોનું સસ્વર વાંચન કરે અને સમજે.)ની Game રમવા માટે
(2) યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. (SN7.25-ઉદાહરણ કે આપેલા નિર્દેશનના આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દોની અને વાક્યોની રચના કરી શકે.)ની Game રમવા માટે
(3) ગુજરાતી શબ્દનો સંસ્કૃતમાં અર્થ આપો. (SN7.22- સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરે.) ની Game રમવા માટે
(4) પાઠ્યપુસ્તકના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (SN7.19 - પાઠ્યપુસ્તકના આધારે તેમજ વ્યવહારિક ભાષા, ફકરા, કાવ્યપંક્તિ વગેરેના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખી શકે.) ની Game રમવા માટે