ધોરણ-૭ સંસ્કૃત (પ્રથમ સત્ર) પાઠ-૨ मेघो वर्षति
(1) સંસ્કૃત શબ્દનો ગુજરાતીમાં અર્થ જણાવો. (SN7.22- સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરે.)ની Game રમવા માટે
(2) વાક્યોને યોગ્ય રીતે જોડો. (SN7.25 - ઉદાહરણ કે આપેલા નિર્દેશના આધારે સંસ્કૃતમાં અનુવાદ કરી શકે.) ની Game રમવા માટે
(3) આપેલા ઉદાહરણ પ્રમાણે અન્ય વાક્યો બનાવો. (SN7.25 - ઉદાહરણ કે આપેલા નિર્દેશના આધારે સંસ્કૃતમાં અનુવાદ કરી શકે.) ની Game રમવા માટે
(4) નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદો છૂપાયેલાં છે તે શોધો. (SN7.23- ચિત્રોના આધારે તે વસ્તુઓનું નામ કે ક્રિયા સંસ્કૃતમાં લખી શકે.) ની Game રમવા માટે
(5) નીચેના શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ પસંદ કરો. (SN7.15- સરળ જોડાક્ષરયુક્ત શબ્દોનું અનુલેખન કરી શકે.) ની Game રમવા માટે