ધોરણ-૬ સંસ્કૃત પાઠ-૧ चित्रपदानी
(1) चित्रपदानी-1 આપેલ ચિત્રને સંસ્કૃત નામ સાથે જોડો. (SN624- ચિત્રોના આધારે વસ્તુઓનું નામ કે ક્રિયા સંસ્કૃતમાં લખી શકે.) ની Game રમવા માટે
(2) चित्रपदानी-2 આપેલ શબ્દોનું સંસ્કૃત નામ સાથે જોડો. (SN623- સરળ ગુજરાતી શબ્દો અને સાદા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરે.) ની Game રમવા માટે
(3) चित्रपदानी-3 નીચે આપેલા પ્રશ્નોના સાચાં વિકલ્પ પસંદ કરો. (SN620- સાદા પ્રશ્નોના જવાબ એક શબ્દમાં કે નાનાં વાક્યોમાં લખે.) ની Game રમવા માટે
(4) चित्रपदानी-4 આપેલ ચિત્રોને તેના સંસ્કૃત નામ સાથે જોડો. (SN624- ચિત્રોના આધારે તે વસ્તુનું નામ કે ક્રિયા ઓળખે અને સંસ્કૃતમાં લખે.) ની Game રમવા માટે
(5) નીચે આપેલ પ્રશ્નોમાં સુસંગત ન હોય તેવો શબ્દ શોધો. (SN625- આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરે.) ની Game રમવા માટે