ધોરણ-૬ ગણિત પ્રકરણ-૩ સંખ્યા સાથે રમત
(1) અવિભાજ્ય-વિભાજ્ય સંખ્યા શોધો. (M602.1- આપેલ સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજય તે કહે.) ની Game રમવા માટે
(2) નીચે આપેલી સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યાઓ શોધો. (M602-પેટર્ન દ્વારા એકી, બેકી, વિભાજ્ય, અવિભાજ્ય અને સહ-અવિભાજ્ય સંખ્યાઓને ઓળખે.) ની Game રમવા માટે
(3) યોગ્ય વિકલ્પ પસંદ કરો. (M602.2 - 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 11ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી આપેલ સંખ્યાની વિભાજ્યતા ચકાસે.) ની Game રમવા માટે